Monday 14 November 2011

   મંગળવારે ગણપતિ પૂજા ....

  મંગળવારે જો ગણપતિ પૂજા કરો તો લગ્ન જીવન ની તક્લિફો માંથી  માર્ગ મળે છે.
 ગણપતિજી ને ગોળ નો પરસાદ મુકીને 5 મીનીટ ધ્યાન માં બેસીને ભૂલથી થયેલા ગુનાહ ની માફી માંગીને એ ગોળ ખાઈ જવો.
  ઘરમાં કંકાસ વધારે થતો હોય તો મંદિર માં ગોળ ચણા નો પ્રસાદ ધરાવો  ૭ મંગળવાર સુધી આમ કરવું પ્રસાદ આપની તક્લિફ મુજબ યથાશક્તિ ધરાવો જોઈએ . મંદિર જવાનો સમય ના મળતો હોય તો મજુર ને પેટ ભરીને ખાઈ શકે એટલું આપવું. ગોળની બનાવટ ની કોઈ પણ વસ્તુ આપી શકાય .

ધન ની કમી ને કરને જીવન માં મુસીબત નો સામનો કરવો પડતો હોય તો મંગળવારે ગાય ને ગોળ ખવડાવો જોઈએ ,  સૂર્ય ને ગોળ નાખીને જળ ચઢાવું જોઈએ. . કીડીઓ ના દર પાસે થોડો  ગોળ મુકીને કામ પર જવું .

દિલથી ગણપતિજી પાસે ગુના ની માફી માંગતા રેહવું . જાણે અજાણે થયેલા ગુનાહ ની માફી માંગતા રેહવાથી પિતૃઓ ના આશીર્વાદ મળે છે અને ગણપતિજી ની કૃપા થાય છે .

1 comment:

  1. આપના સવાલ અહિયાં પૂછી શકો છો. તમારી પસંદ ના પસંદ જણાવો બસ એટલું જ જરૂરી છે તમારા વિશે જાણવા માટે કુંડલીની જરૂર નથી .

    જેમ કે . મિત્રો સાથે કારણ વગરના ઝગડા કેમ થાય છે ?
    .. નવા કપડા કેમ ફાટી જાય છે ..તમારા ઘર પાસે કુતરા કેમ ઝઘડે છે .. રાત્રે ઊંઘ કેમ નથી આવતી .???

    આવા કોઈ પણ સવાલો દીદી ને પૂછો અને સરળ ઉંપાય થી ખુશી મેળવો..

    ReplyDelete