Saturday 12 November 2011

સોમવારે કોઈપણ નવું કામ કરવા જતા હોતો એની સફળતા માટે દૂધ નું દાન કરીને જવું . 


જીવનમાં સતત નિષ્ફળતા મળતી હોય તો સોમવારે અને શનિવારે  કુતરાને દૂધ પીવડાવું જોઈએ


કોઈપણ કામ ખરાબ થતા હોય , ઘર માં કે ઓફીસ  માં તો દરરોજ સવારે ચા કે દૂધ પીતા પેહલા મધ ખાવું પેહલી આંગળી થી , અથવા અખરોટ ખાવું , જો આવી કોઈ વસ્તુ ઘરમાં ના હોય તો હળદર ચાખીને દિવસ ની શરૂઆત કરવી .


માં સમાન કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બગતા હોત તો ચાંદી પેહરવી જોઈએ.


                                                                                             શુભમ ભવતુ.



1 comment: