- તમારો મુખ્ય ગ્રહ જાણો છો . જો ના જનતા હોય તો આજે જાણીએ,
- મુખ્ય ગ્રહ ને મજબુત કરવાથી જીવન ના ઘણા સવાલ ના જવાબ આપો આપ મળી જાય છે
- તમારી કુંડળી માં પેહલું ખાનું જ હોય ત્યાં કયો નંબર લખેલો છે એ જાણો અને ત્યાં જે નબર લખેલો હોય એ તમારો મુખ્ય ગ્રહ કેહવાય
- ૧ એટલે મંગલ ગ્રહ
- ૨. શુક્ર
- ૩. બુધ
- ૪. ચંદ્ર
- ૫. સૂર્ય
- ૬. બુધ
- ૭. શુક્ર
- ૮. મંગલ
- ૯. ગુરુ
- ૧૦.શનિ
- ૧૧ .શનિ
- ૧૨ ગુરુ
- આ પ્રમાણે તમારા ગ્રહ જાણો અને એની સારી ખોટી અસર ની જાણકારી મેળવતા રહો ..જેમ કે સૂર્ય ની સારી અસર તમને માન અપાવે અને ખરાબ અસર હમેશા અપમાન જ મળે .
- ચંદ્ર ની સારી અસર હોય તો સંબંધો સારા બને ને ગુસ્સો ખાસ ના આવે, હસમુખી પ્રતિભા નું બિરુદ મળે છે .
- આવી રીતે તમારો મુખ્ય ગ્રહ જાણી ને મજબુત કરો અને એના શુભ પરિણામ ભોગવો .
- શુભમ ભવતું.
Thursday 15 December 2011
તમારો મુખ્ય ગ્રહ જાણો છો ?
Sunday 27 November 2011
mail ID . આપના સવાલ અમને jyotishdidi @gmail .com ઉપર mail કરી શકો છો
- jyotishdidi @gmail .com ઉપર mail કરી શકો છો
- આપના પ્રોબ્લમ ની જાણકારી આપો .
- તમરી આસ પાસ બનતી ઘટનાઓ જાણવો . જેમ કે તમારા કપડા નવા જ છે પણ કોઈ પણ રીતે ફાટી કે બગડી જાય છે . વારેઘડીએ પગ માં વાગે છે . મમ્મી જોડે જ ઝઘડા કેમ થાય છે.
- આવા સવાલ થી પણ આપની કુંડલી ના પ્રોબ્લમ અને કોઈ પણ દોષ લાગતો હોય એ જાની શકાય છે .
- આપના પરિવાર માં કોણ કોણ છે અને આપના સંબંધ કોની સાથે સારા ને ખરાબ છે એ જરૂર જણાવો
- ઘર ના વાસ્તુ વિશે જાણવા માટે પૂર્વ દિશા માં શું મુકેલું છે એ જણાવો .
- વાસ્તુ માટે ઘરના મુખ્ય માણસ ની રાશી અને જો કોઈ તકલીફ હોય તો જણાવો .
Thursday 24 November 2011
કાલે દુર્ગાષ્ટમી એ આ ઉપાય કરી શકાય .
- શુભ કરે એ શુક્રવાર , સુંદરતા તન અને મન ની આપે એ શુક્રવાર .
- માં લક્ષ્મી ને પ્ર્સ્સાન્ન કરવાનો દિવસ . જીવન માં ઉત્સાહ ભરનારો દિવસ .
- માં ને ગુલાબ ,કંકુ ,બાદમ ,સાકાર ,પીપળાના પાન, મીઠું પાન ,લાલ અને ગુલાબી વસ્ત્રો ,દૂધ ની બનાવટ ની વસ્તુઓ , દૂધ, ઈલાયચી , અને શ્રીફળ .
- આ બધા માંથી યથાશક્તિ કઈપણ ધરાવી ને માં આપના ઘરમાં જ બિરાજમાન છે એવા ભાવ થી માં ની પૂજા કરો .
- શાંત અને શુદ્ધ મન થી માફી માનવાથી માં ના આશીર્વાદ મળે છે
- ૮ વરસ થી નાની કન્યાઓ ને લાલ કપડા ,મીઠી વસ્તુઓ . ભણવા માટેની વસ્તુઓ દાન માં આપો .
- સંબંધો માં મીઠાસ લાવવા માટે સાકરનું દાન કરો .
- સંબંધો માં કડવાશ આવી ગયી હોય તો આજે માં લક્ષ્મી ને લાલ શણગાર ભેટ આપો ,કોઈ પણ માં ના મંદિર માં લાલ કાચની બંગડી ,લાલ બ્લાઉજ પીસ , કંકુ ની ડબ્બી અને માવાની મીઠાઈ જરૂર ધરાવો
- મંદિર જવાનો સમય ના હોય માતાજી નું મંદિર પાસે ના હોય ,જવાનો સમય ના હોય તો આમાંની કોઈ પણ એક વસ્તુ ૭ શુક્રવાર સુધી માં સમાન કોઈ વડીલ ને દાન માં આપો .અને આશીર્વાદ મેળવો
- સંબંધો ની કડવાસ ધીમે ધીમે ઓછી થતી જશે , કામ થયી ગયા પછી એની ભક્તિ ભૂલી ના જવી , સતત કરવી જ જોઈએ .
- શુભમ ભવતું.
Wednesday 23 November 2011
પતિ પત્ની ના સંબંધો
પતિ પત્ની ના સંબંધો માં તિરાડ કેમ ??
રાહુ અને મંગલ ની દશા કુંડલી માં જો મેળવેલી ના હોય તો આવા પ્રોબ્લમ થતા હોય છે .
બને ના શુક્ર ની દશા સરખી ના હોય તો પણ આવું બનતું જોવા મળે છે.
* તમારી પાસે વૈભવ હોવા છતાં દેખાય નહિ ... નવા કપડા ફાટી જાય , લાઈટ અને ડલ કલર ના કપડા જ ગમે . ઘર ગમે તેટલું ગોઠવો તો પણ ગંદુ જ લાગે . ચાદર ફાટેલી અથવા ગંદી હોય , ઘરે થી નીકળતા શુકન સારા ના થાય , ઘર માં ઝગડો કરી ને જ કામે જવાનું થાય . આ બધા ખરાબ શુક્ર ના ચિન્હો છે .
- મંગલ ની નિશાની , લાલ કે ભડકીલા કપડા ગમે , મીઠાઈ ના ભાવે , ખાટું ને તીખું જ વધારે ભાવે , રાત્રે ઊંઘ મોડી આવે, મોટા ભાઈ , મામા , માશી , જોડે ના બને ,સારા મિત્રો ની ખોટ હોય . તમને તમારી જ વાત સાચી માનવા માં આવે એવી જિદ્દ તો નથી ને ? એવું પોતાની જાત ને પૂછી લેવું
- જો આવું બનતું હોય તો ગોળ નું દાન કરવું . લાલ કપડું . મસુર ની દાળ, લાલ ફળ નું દાન મંગલવારે કરવું જોઈએ .
- મહિના માં એક વાર મંદિર માં લાલ મીઠાઈ નો પ્રશાદ ધરાવો જોઈએ , ૮ વરસ થી નાની દીકરીઓ ને મીઠી વસ્તુ ખવડાવો અને ભણવાની વસ્તુ દાનઓ. ગાય ને અનાજ ખવડાવો , દર ગુરુવારે પપયું ગાય ને ખવડાવો ..
- આમાંનું કઈ પણ ના કરી શકાય એમ હોય તો કીડી ને લોટ અને સાકર આપો અને કબુતર ને બાજરી નાખો . પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને નાની દીકરીઓ ને દાન આપો ,
- તકલીફ વધુ હોય તો રવિવાર નો ઉપવાસ કરવો અને દૂધ ભાત માં ગોળ નાખી ને પ્રશાદ ભગવાન ને ધરાવી ને ખાવો અને પાડોશી ને પણ ખવડાવો .
- કોઈ પણ ઉપાય ની અસર ૩ મહિના બાદ જોવા મળે છે , તો ત્યાં સુધી ઉપાય કરતા રેહવું જોઈએ .
શુભમ ભવતુ
Tuesday 22 November 2011
આજે તેરસ એટલે પ્રદોષ વ્રત . પ્રદોષ વ્રત એટલે શિવ અને શક્તિ ની પૂજા .
આજે તેરસ એટલે પ્રદોષ વ્રત . પ્રદોષ વ્રત એટલે શિવ અને શક્તિ ની પૂજા .
* શ્રાવણ માસ માં જો શિવ પૂજા કરવાની તક ના મળતી હોય અને શિવજી માં માનતા હોવ તો આજના દિવસે . ઉપવાસ , જપ, તપ ,દાન , ધ્યાન કરવાથી શ્રાવણ માસ પૂજાનું ફળ મળે છે.
* શિવ પૂજા ની સાથે માં પાર્વતી ને પણ યાદ કરવા પડે નહીતો એનું પૂરેપૂરું ફળ નથી મળતું એવું શાસ્ત્રો માં કહ્યું છે , આ દિવસે શિવ પૂજા કરવા થી માં પાર્વતી ના આશીર્વાદ પણ મળે છે . અને પિતૃદોષ માંથી મુકતી પણ મળે છે .
* પ્રદોષ કાલ એટલે કે દિવસ અને સાંજ ની વચ્ચે નો સમય , આ સમયે શિવલિંગ ની પૂજા કરવી,
મધ , પંચામૃત , દૂધ , શેરડી નો રસ , લીલા નારિયલ નું પાણી , ગંગાજળ , ઘી વગેરે માંથી કોઈ પણ દ્રવ્ય ચડાવી ને પૂજા કરવી જોઈએ . પૂજા માં દીવો અને પ્રસાદ અચૂક હોવા જ જોઈએ .
* શિવજી ના કોઈ પણ મંત્ર જપ આખો દિવસ માનસિક કરવા જોઈએ, પૂજા કાર્ય બાદ એક માળા કોઈ પણ મંત્ર ની કરવી .
* જો માળા ના કરી શકાય એમ હોય તો મંદિર માં ઘીનું દાન યથાશક્તિ કરવું જોઈએ.
* જો પૂજા કરવાનો સમય ના મળતો હો તો, આજે બુધ પ્રદોષ હોવાથી ગ્રીન કલર ની વસ્તુ નું દાન કરવું જોઈએ , શાકભાજી , મગ, કપડું , ગાય ને ઘાસ , પીસ્તા , દુધી નો હલવો, આમાં થી જે કંઈપણ આપણ ને પોશાય એ દાન કરો . જ કરો એ દિલથી કરો .
* જપ ,ધ્યાન ,અને દાન કરતી વખતે વરદાન માંગવાને બદલે પોતાના જાણે અજાણે થયેલા ગુના ની માફી માંગવાથી શિવજી ના આશીર્વાદ મળે છે.
શુંભમ ભવતુ.
Thursday 17 November 2011
કાલ ભેરવ આઠમ પાપ મુકત થવાની ઉત્તમ તક.
* કાલ ભેરવ આઠમ, પાપ મુકત થવાની ઉત્તમ તક.
.
* શુક્રવારે આ આઠમ હોવાથી માં લક્ષ્મી ની કૃપા પણ થાય.
* આજે શંકરભગવાન ના મંદિર માં સાંજે કાળી વસ્તુઓ નું દાન કરવા થી પિતૃદોષ માંથી મુક્તિ મળે છે .
કાળી મીઠાઈ નો પ્રસાદ ધરાવી ને એક ભાગ ગાય ને ખવડાવાથી માં લક્ષ્મી ની કૃપા થાય છે.
* શારીરિક તકલીફ પડતી હોય તો કાળા ગરમ કપડા ગરીબ ને સાંજે દાન કરવા થી તકલીફ માંથી માર્ગ
મળશે અને તકલીફ માંથી મુકતી પણ મળશે .
* પીપળા ના ઝાડ માં સરસીયા ના તેલ નો દીવો કરવો અને "ઓમ બમ બતુકાય" નમ ના૧૦૮ જપ કરવા . જપ ઘરે બેસીને કરી શકાય, અને મંદિરે પણ કરી શકાય . આમ કરવાથી કોઈ પણ નજર લાગી હોય અથવા કોઈ જાદુટોના ની અસર લગતી હોય , અથવા જીવન માં વિઘ્નો માંથી માર્ગ ના મળતો હોય તો , આ પૂજા આપને ભગવાન ના આશીર્વાદ અને કૃપા ની અનુભૂતિ જરૂર થશે,
* આજે આમાંનું કઈ પણ ના કરી શકાય એવી મૂંઝવણ માં હોવ તો કામ પર થી ઘરે જતા પેહલા કુતરાને દૂધ
પીવડાવી ને ઘરે જવું . ઘરમાં જ હોવ તો ગાય ,કુતરા કે પક્ષીઓ ને યથાસક્તી ભોજન જરૂર આપો . કોશિશ કરવી ક ભરપેટ જમાડી શકો .
શુભમ ભવતુ.
Wednesday 16 November 2011
ધનલાભ માટે ના ઉપાય
ધનલાભ માટે ના ઉપાય .
દરરોજ માતાજી ને લાલ ગુલાબ ચઢાવો ..
૮ વરસ થી નાની દીકરીઓ ને ચોકલેટ આપો . વધારે તકલીફ હોય તો પીળા કપડા નું દાન દીકરીઓ ને કરવું .
દાન માં આપવાની વસ્તુ જેવી આપને આપના ઉપયોગ માં વાપરતા હોય એવી જ વસ્તુ દાન કરવી .
તમે ૨૦૦ રૂપિયા વાળું કપડું પેહારતા હોવ તો દાન માં ૨૦ રૂપિયા વાળું આપવા થી લાભ મલતો નથી .
સોમવાર ગુરુવાર અને શનિવારે મીઠા બિસ્કીટ મજુરો ને દાન કરવા ..
જપ અને મન્ત્રરો થી વધુ માં વધુ લાભ થાય છે . કોઈ પણ મંત્ર જ ભગવાન ને તમે માનતા હો એવું નામ સતત મન માં બોલતા રેહવું .
મહિના માં એકવાર શ્રીફળ ઘર માં ભગવાન ને ધરાવી ને ખાવું . અને એક શ્રીફળ હનુમાન જી ને જરૂર ધરાવું
.
અસહ્ય મુશ્કેલી લાગે તો .. સંકટસે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે
ની એક માળા સવાર સાંજ કરવી જોઈએ .
કારણ કોઈ પણ હોય જીવન ની મુશ્કેલીઓ નું આપના ગુનાની માફી હમેશા માંગતા રેહવાથી પણ ઘણા કામ સરળ થયી જાય છે .
શુભમ ભવતુ.
Monday 14 November 2011
આપના સવાલ અહિયાં પૂછી શકો છો..
આપના સવાલ અહિયાં પૂછી શકો છો. તમારી પસંદ ના પસંદ જણાવો બસ એટલું જ જરૂરી છે તમારા વિશે જાણવા માટે કુંડલીની જરૂર નથી .
જેમ કે . મિત્રો સાથે કારણ વગરના ઝગડા કેમ થાય છે ?
.. નવા કપડા કેમ ફાટી જાય છે ..તમારા ઘર પાસે કુતરા કેમ ઝઘડે છે .. રાત્રે ઊંઘ કેમ નથી આવતી .???
આવા કોઈ પણ સવાલો દીદી ને પૂછો અને સરળ ઉંપાય થી ખુશી મેળવો..

મંગળવારે ગણપતિ પૂજા ....
મંગળવારે જો ગણપતિ પૂજા કરો તો લગ્ન જીવન ની તક્લિફો માંથી માર્ગ મળે છે.
ગણપતિજી ને ગોળ નો પરસાદ મુકીને 5 મીનીટ ધ્યાન માં બેસીને ભૂલથી થયેલા ગુનાહ ની માફી માંગીને એ ગોળ ખાઈ જવો.
ઘરમાં કંકાસ વધારે થતો હોય તો મંદિર માં ગોળ ચણા નો પ્રસાદ ધરાવો ૭ મંગળવાર સુધી આમ કરવું પ્રસાદ આપની તક્લિફ મુજબ યથાશક્તિ ધરાવો જોઈએ . મંદિર જવાનો સમય ના મળતો હોય તો મજુર ને પેટ ભરીને ખાઈ શકે એટલું આપવું. ગોળની બનાવટ ની કોઈ પણ વસ્તુ આપી શકાય .
ધન ની કમી ને કરને જીવન માં મુસીબત નો સામનો કરવો પડતો હોય તો મંગળવારે ગાય ને ગોળ ખવડાવો જોઈએ , સૂર્ય ને ગોળ નાખીને જળ ચઢાવું જોઈએ. . કીડીઓ ના દર પાસે થોડો ગોળ મુકીને કામ પર જવું .
દિલથી ગણપતિજી પાસે ગુના ની માફી માંગતા રેહવું . જાણે અજાણે થયેલા ગુનાહ ની માફી માંગતા રેહવાથી પિતૃઓ ના આશીર્વાદ મળે છે અને ગણપતિજી ની કૃપા થાય છે .

Saturday 12 November 2011
સોમવારે કોઈપણ નવું કામ કરવા જતા હોતો એની સફળતા માટે દૂધ નું દાન કરીને જવું .
જીવનમાં સતત નિષ્ફળતા મળતી હોય તો સોમવારે અને શનિવારે કુતરાને દૂધ પીવડાવું જોઈએ
કોઈપણ કામ ખરાબ થતા હોય , ઘર માં કે ઓફીસ માં તો દરરોજ સવારે ચા કે દૂધ પીતા પેહલા મધ ખાવું પેહલી આંગળી થી , અથવા અખરોટ ખાવું , જો આવી કોઈ વસ્તુ ઘરમાં ના હોય તો હળદર ચાખીને દિવસ ની શરૂઆત કરવી .
માં સમાન કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બગતા હોત તો ચાંદી પેહરવી જોઈએ.

A LITTLE HISTORY
The roots of numerology can be traced back some 10,000 years to Egypt and Babylonia. Pythagoras, who developed many of the basic theorems that form the foundation of modern mathematics, is credited with formally organizing the field about 2600 years ago in ancient Greece. At the turn of the 20th century, an American, L. Dow Balliet, along with several contemporaries, initiated the modern phase of numerology. Now, in the 21st century, a marked resurgence of interest in numerology is taking place thanks to an increase in research and publication.
Friday 11 November 2011
HOW NUMEROLOGY WORKS
Everything in the universe vibrates at its own particular frequency. By finding the vibration rate of any object, you can establish the qualities and energies associated with it. By applying the principles of numerology -- and using only a name and birth date as the basic data -- you can determine the major frequencies of a person. A numerological analysis of the calculated frequencies provides significant information on personality and character.
Wednesday 9 November 2011
HOW ARE NUMEROLOGY CALCULATIONS DONE
In numerology, all numbers are reduced to the single digits 1 through 9 except the special master numbers 11 and 22. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 and 22 represent the major vibration rates associated with people's characteristics.
The numbers are reduced by simple addition. The number 15, for instance, is reduced by adding 1 + 5 to get 6. Similarly, the number 1974 can be reduced by adding 1 + 9 + 7 + 4 to get 21. The 21 can be further reduced by adding 2 + 1 to get 3.
Letters in individuals' names are converted to numbers and then added together. These numbers, in turn, are also reduced. The letter A, for instance, is 1; the letter B is 2; the letter C is 3, and so forth. The following table shows the numbers assigned to all 26 letters in the English alphabet.
1 2 3 4 5 6 7 8 9
A B C D E F G H I
J K L M N O P Q R
S T U V W X Y Z
By applying simple mathematical formulas to the numbers representing a person's name and birth date, a numerologist can derive four major core elements and some 20 or 30 modifiers. A symbolic evaluation of these elements and modifiers provides a remarkably complete and accurate character analysis. About half the information in the analysis comes from the birth date; the other half comes from the name.

Tuesday 8 November 2011
WHAT IS NUMEROLOGY?
Numerology is the study of the symbolism of numbers. It is used to determine a person's personality, strengths and talents, obstacles, inner needs, emotional reactions and ways of dealing with others. Whether you use numerology to examine your life, take advantage of unexplored opportunities, confirm your talents or simply figure out where to go next, numerology can be a penetrating tool that helps you understand yourself and loved ones better. Numerology presents the whole picture, revealing all the diverse parts of your personality and how they come together to create the person you are. With this complete view, you are able to make the most of your strengths.
Monday 7 November 2011
Name of Sign | Dates of Sign | Dates of Constellation |
---|---|---|
Aries | March 21 to April 20 | March 21 to April 18 |
Taurus | April 21 to May 20, 21 | April 19 to May 10 |
Gemini | May 21, 22 to June 21 | May 11 to June 18 |
Cancer | June 22 to July 22 | June 19 to July 21 |
Leo | July 23 to August 22, 23 | July 22 to August 10 |
Virgo | August 23, 24 to September 22, 23 | August 11 to September 17 |
Libra | September 23, 24 to October 22, 23 | September 18 to November 3 |
Scorpio | October 23, 24 to November 22 | November 4 to November 16 |
Sagittarius | November 23 to December 21, 23 | November 17 to December 13 |
Capricorn | December 22, 24 to January 20 | December 14 to January 21 |
Aquarius | January 21 to February 19 | January 22 to February 14 |
Pisces | February 20 to March 20 | February 15 to March 21 |
Subscribe to:
Posts (Atom)