Sunday 16 December 2012

BADE AADAMI BANO..

KOI PAN 5 UPAY KARO.
MOTA MANAS BANVA MANGTA ho to tamara jivan ma aatlu karva ni aadat pado.
1.je loko sathe kam karvanu fave ane je loko tamari prerna hoy jemna thi tamaro utsah vadhto hoy evi vyakkti no photo tamari same rakho, tamari najar ma satat  emni vat yaad rahe e mate photo sathe rakho.
2.Tamaru dhyey ek rakho ane ena par taki rehvani koshis karta raho , dhey ni urja jem jem vadhati jase em tamara kam banta jase ane kamyabi malse.
3.Tamaru kam,dhyey, yojnao ni charcha badha sathe na kro . je tamari madad karta hoy eva j ek k be loko ne janavo. moti moti vato na kro khoti charcha karvathi WANIDOSH lagto hoy chhe ane kam bagde chhe.
4.surya ni jem chamkva mate sury ni jarur pade chhe. tamaro sury etle k tamara pitaji,pappa ,, pappa ni sewa karo tamara graho kharab hase to pappa sathe nahi bane emnathi door rehvu padtu hase, karan koi pan hoy tamare tamara taraf thi koshish karta rehvu ane jetli bane etli sewa karvi.
5.pilla kagal par lal rang ni bordar banavi ne ema lal rang nu bindu banavo savar sanj tratak karo , dhyaan karo sharuaat ma thodi thodi var karo pachhi samay vadharta jav aam karvathi mansik shakti vadhse ane yogy nirnay yogy samaye kari shakso.
6.chandra grah majbut karvo khub jaruri hoy chhe ek kam par atki ne dhiraj thi kam karvathi safalta male etla mate chanra grah khub jaruri hoy chhe  OM SHRAAM SHEEMM SHROOM SAHA CHANDARA MASAYE NAMAHAA. aa mantaa jap roj karvo 108 var. kari shakay athva mansik jaap pan kari shako.
7.j loko na jivan ma lamba samay thi sanghars chalto hoy k jivan ma bahu taklif aavti hoy eva loko ni mitrata k partnarship karvathi emna nabla graho ni kharab asar tamara kam pan bagade chhe,, mitrata rakhvi pan satat evi vyakkti na sangat ma na rehvu joiye,
8.aalshu ane vyashni vyaktti ni sangat thi door rehvu ,, jemna modhha mathi satat vas aavti hoy athva sharir mathi satat vas aavti hoy to eva manso thi door raho . tamara sara graho ne nabala kare chhe khota nirnay levai jay ane tamari kalpna ne bal nahi male ane kam bagadse.
9.GURU BANAVO . je mahan vyakti na pad chinho par chali shako eva manso ni sangat ma raho, vanchan karo emni kaheli vat mano . vatnu palan karo jo emne tamaro hath pakdi lidho to bulandio sudhi pahochta koi nahi roki shake
10.kolsa , bhathhi k sagadi nu daan karo , shanivare karo , koi garib na ghar ma k koi sadavrtt chaltu hoy tyaa aapo.. chandi na uphar mitro , sagavahala k mandir ma vare tehvare aapta raho .lal int nu daan mandir banava mate k koi garibnu ghar banava mate daan ma aapo. jivan ma 2,3 var jaru karo . adbhut Ashirwaad male chhe.
SHRESTHH DAAN kanyadaan  jarur karo . tamari sathe k aajubaju raheli darek vyakti ne ashirwaad male chhe. 
11. chandi ni chein maa pase thi laine somvare prhro .
12.samaj sewa k samaj na koi karyo karta ho to BRAHMI  nu sevan karo , rasayan brhaami Dr. ne maline jarur khav. sathe. ASHVGANDHA pan levi dudh sathe. ane gala ma pehri pan shakay.
13. SHUKR CHANDARA GRAH majbut hova khub jaruri hoy chhe mota manas banva mate,, e kharab na thay enu khas dhyaan rakho ,, khub prayatn karo grah kupit thay pachhi eni asar mathi bachvu mushkel hoy chhe . A maate uapay karo  jem k viprit lingi thi door raho purush e stree thi ane stree e purusho ni sangat thi door rehvu joiye. kam purti vat karvi atibhavukta k afer jevi vato tamne DURBHAGY taraf lai jase.
14. SHANIWARE tamaru dhyeey BHOJPATRR par lakho .dar shaniware lakho ,lakhta raho . lakhine tamari pase sachvi rakho ane bhega karo 6 mahina baad nadi ma padhravo .
15. roj puja karo . puja karya baad bhagvan ni naam dayri lakho .108 var tamara pujniy dev nu naam roj lakho . roj ek pana par pehla tamaru dhyey lakho ane pachhi 108 var naam lakho .
16. AMAS. CHATURTHI ane NAVMI NA DIVASE, tamara khas ane agatya na kam na karo .. jem k navu kam na karo. sagpan na karo . admition na levu . yatraa ni sharuaat na karo .
17. jivan ma chare taraf thi musibat dekhati hoy to GEETA na ADHYAY nu wanchan karo. badha na wanchi shakay to 4th.7th.11th ADHYAAY JARUR WANCHO budhvar ageeyaras. poonam na divase khas wanchata raho . savare  8 wagya pehla wanchvathi vadhu saru fal male chhe.



Saturday 10 November 2012

DHANTERAS NI KHARDI ANE DAAN


  • MASHRASHI. .chandi kharidvi ane TAMBA NA 5 VASAN DAAN KARVA. garib vadial ne thay to saru nahi to mandir ma daan karvu... chandi kharidi ne vapri shako evi kharidvi.. tame na vapri shko to ghar ma koi pan vapre to chale.
  • VRUSHABH RASHI .. chandi kharidvi ane SONU DAAN KARVU .jo bane to sonu j daan karo  ane jo shaky na hoy to pittal na sara vasan athava 5 diva ,  koi  garib ne daan karo.
  • MITHUN RASHI.  tambu kharidvu ane SONU DAAN KARVU. GARIB NE KARVU  jo sonu na kharidi shako to pittal na  5 diva koi gharda garib DAAN karva .. koi na male to j mandir ma daan karva.
  • KARK RASHI..pittal kharido ane SONU DAAN KARO ,,, Sonu na kari shako em  hoy to pittal na vasan  koi garib ne Daan Karo. potana mate kharidi hoy evi vastu tame pehri shako evi hovi joiye, athva vapri shakay evi joiye,
  • SHINH.RAHI chandi kharidi ne vaprvi ane ,,MATI NA VASAN MA MITHHAI NU DAAN KARVU  garib ne aapvu.
  • KANYARASHI .chandi kharidvi j tame gharma vapri shako. gharma koipan vaprishake .. ane LOKHAND NU DAAN GARIB NE karvu.
  • TULA RASHI. tambu kharidvu ane pittal na 5 diva MANDIR MA DAAN karva
  • VRUSHIK RASHI tambu kharidvu ane lokhandnu vasan daan karvu ..vasan ma mithhai mukine j aapvu. koi garib ne aapvu.
  • DHANU RASHI sonu kharidvu ane CHANDI DAAN KARVI. MANDIR MA DAAN KARVI YATHASHAKTI DAAN KARO E PAN CHALE.
  • MAKAR RASHI  chandi ni vastu j tame vapri shako evi vastu kharido ane  PITTAL NA VASAN MA MITHHAI BHARI NE GARIB NE DAAN KARO
  • KUMBH RASHI.  tambu kharidvu ane chandinu daan tamne posay etlu ane Dilthi kari shako etlu mandir ma k koi garib saga k mitr ne daan karvu.
  • MIN RASHI ... sonu athva chandi kharidvu ane .. guru athva koi rogi ne sara kapda DAAN karva.  . .
  • potana mate kharidvani vastu tame jate athva gharnu koi pan vapri shake evu levu.
  • ane daan karvani vastu pan tamne posay evi levi pan DHANTERAS NA DIVASE karelu aa kary tamne aakhu VARAS MADAD KARE CHHE,
                                                                                                         SHUBHAM BHAVTU.

Thursday 15 December 2011

તમારો મુખ્ય ગ્રહ જાણો છો ?


  • તમારો મુખ્ય ગ્રહ જાણો છો . જો  ના જનતા હોય તો આજે જાણીએ,
  • મુખ્ય ગ્રહ ને મજબુત કરવાથી જીવન ના ઘણા સવાલ ના જવાબ આપો આપ મળી જાય છે 
  • તમારી કુંડળી માં પેહલું ખાનું જ હોય ત્યાં કયો નંબર લખેલો છે  એ જાણો અને ત્યાં જે નબર લખેલો હોય એ તમારો મુખ્ય ગ્રહ કેહવાય 
  • ૧ એટલે  મંગલ ગ્રહ 
  • ૨.  શુક્ર 
  • ૩.  બુધ 
  • ૪.  ચંદ્ર 
  • ૫.  સૂર્ય 
  • ૬.  બુધ 
  • ૭.  શુક્ર 
  • ૮.  મંગલ 
  • ૯.  ગુરુ
  • ૧૦.શનિ
  • ૧૧ .શનિ 
  • ૧૨ ગુરુ 
  • આ પ્રમાણે તમારા ગ્રહ જાણો અને એની સારી ખોટી અસર ની જાણકારી મેળવતા રહો ..જેમ કે સૂર્ય ની સારી અસર તમને માન અપાવે અને ખરાબ અસર હમેશા અપમાન જ મળે .
  • ચંદ્ર ની સારી અસર હોય તો સંબંધો સારા બને ને ગુસ્સો ખાસ ના આવે, હસમુખી પ્રતિભા નું બિરુદ મળે છે .
  • આવી રીતે તમારો મુખ્ય ગ્રહ જાણી ને મજબુત કરો અને એના શુભ પરિણામ ભોગવો .
  •                                                                                                                                         શુભમ ભવતું.

Sunday 27 November 2011

mail ID . આપના સવાલ અમને jyotishdidi @gmail .com ઉપર mail કરી શકો છો



  •  jyotishdidi @gmail .com  ઉપર mail  કરી શકો છો
  • આપના પ્રોબ્લમ ની જાણકારી આપો .
  • તમરી આસ પાસ બનતી ઘટનાઓ જાણવો . જેમ કે તમારા કપડા નવા જ છે પણ કોઈ પણ રીતે ફાટી કે બગડી જાય છે . વારેઘડીએ પગ માં વાગે છે . મમ્મી જોડે જ ઝઘડા કેમ થાય છે. 
  • આવા સવાલ થી પણ આપની કુંડલી ના પ્રોબ્લમ અને કોઈ પણ દોષ લાગતો હોય એ જાની શકાય છે .
  • આપના પરિવાર માં કોણ કોણ છે અને આપના સંબંધ કોની સાથે સારા ને ખરાબ છે એ જરૂર જણાવો 
  • ઘર ના વાસ્તુ વિશે જાણવા માટે પૂર્વ દિશા માં શું મુકેલું છે એ જણાવો . 
  • વાસ્તુ માટે ઘરના  મુખ્ય માણસ ની રાશી અને જો કોઈ તકલીફ હોય તો જણાવો .

Thursday 24 November 2011

કાલે દુર્ગાષ્ટમી એ આ ઉપાય કરી શકાય .


  • શુભ કરે એ શુક્રવાર , સુંદરતા તન અને મન ની આપે એ શુક્રવાર .
  • માં લક્ષ્મી ને પ્ર્સ્સાન્ન કરવાનો દિવસ . જીવન માં ઉત્સાહ ભરનારો દિવસ .
  • માં ને ગુલાબ ,કંકુ ,બાદમ ,સાકાર ,પીપળાના પાન, મીઠું પાન ,લાલ અને ગુલાબી વસ્ત્રો ,દૂધ ની બનાવટ ની વસ્તુઓ , દૂધ, ઈલાયચી , અને શ્રીફળ . 
  • આ બધા માંથી યથાશક્તિ કઈપણ ધરાવી ને માં આપના ઘરમાં જ બિરાજમાન છે એવા ભાવ થી માં ની પૂજા કરો .
  • શાંત અને શુદ્ધ મન થી માફી માનવાથી માં ના આશીર્વાદ મળે છે 
  • ૮ વરસ થી નાની કન્યાઓ ને લાલ કપડા ,મીઠી વસ્તુઓ . ભણવા માટેની વસ્તુઓ દાન માં આપો .
  • સંબંધો માં મીઠાસ લાવવા માટે સાકરનું દાન કરો .
  • સંબંધો માં કડવાશ આવી ગયી હોય તો આજે માં લક્ષ્મી ને લાલ શણગાર ભેટ આપો ,કોઈ પણ માં ના મંદિર માં લાલ કાચની બંગડી ,લાલ  બ્લાઉજ પીસ , કંકુ ની ડબ્બી  અને  માવાની  મીઠાઈ જરૂર ધરાવો 
  • મંદિર જવાનો સમય ના હોય  માતાજી નું મંદિર પાસે ના હોય ,જવાનો સમય ના હોય તો આમાંની કોઈ પણ એક વસ્તુ  ૭ શુક્રવાર સુધી માં સમાન કોઈ વડીલ ને દાન માં આપો .અને આશીર્વાદ મેળવો 
  • સંબંધો ની કડવાસ ધીમે ધીમે ઓછી થતી જશે , કામ થયી ગયા પછી એની ભક્તિ ભૂલી ના જવી , સતત કરવી જ જોઈએ .                                                                                                                                                                    
  •                                                                                                                       શુભમ ભવતું.

Wednesday 23 November 2011

પતિ પત્ની ના સંબંધો

 પતિ પત્ની ના સંબંધો માં તિરાડ કેમ ??

 રાહુ અને  મંગલ ની દશા કુંડલી માં જો મેળવેલી ના હોય તો આવા પ્રોબ્લમ થતા હોય છે .
બને ના શુક્ર ની દશા સરખી ના હોય તો પણ આવું બનતું જોવા મળે છે.

   * તમારી પાસે વૈભવ હોવા છતાં દેખાય નહિ ... નવા કપડા ફાટી જાય , લાઈટ અને  ડલ કલર ના કપડા જ        ગમે . ઘર ગમે તેટલું ગોઠવો તો પણ ગંદુ જ લાગે . ચાદર ફાટેલી અથવા ગંદી હોય  , ઘરે થી નીકળતા શુકન સારા ના થાય , ઘર માં ઝગડો કરી ને જ કામે જવાનું થાય . આ બધા ખરાબ શુક્ર ના ચિન્હો છે .
  • મંગલ ની નિશાની , લાલ કે ભડકીલા કપડા ગમે , મીઠાઈ ના ભાવે , ખાટું ને તીખું જ વધારે ભાવે , રાત્રે ઊંઘ મોડી આવે, મોટા ભાઈ , મામા , માશી , જોડે ના બને ,સારા મિત્રો ની ખોટ હોય . તમને તમારી જ વાત સાચી માનવા માં આવે એવી જિદ્દ તો નથી ને ? એવું પોતાની જાત ને પૂછી લેવું 
  • જો આવું બનતું હોય તો ગોળ નું દાન કરવું . લાલ કપડું . મસુર ની દાળ, લાલ ફળ નું દાન મંગલવારે કરવું જોઈએ . 
  • મહિના માં એક  વાર મંદિર માં લાલ મીઠાઈ નો પ્રશાદ ધરાવો જોઈએ , ૮ વરસ થી નાની દીકરીઓ ને મીઠી વસ્તુ ખવડાવો  અને ભણવાની વસ્તુ દાનઓ. ગાય ને અનાજ ખવડાવો , દર ગુરુવારે પપયું ગાય ને ખવડાવો ..
  • આમાંનું કઈ પણ ના કરી શકાય એમ હોય તો કીડી ને લોટ અને સાકર આપો અને કબુતર ને બાજરી નાખો . પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને નાની દીકરીઓ ને દાન આપો , 
  • તકલીફ વધુ હોય તો રવિવાર નો ઉપવાસ કરવો અને દૂધ ભાત માં ગોળ નાખી ને પ્રશાદ ભગવાન ને ધરાવી ને ખાવો અને પાડોશી ને પણ ખવડાવો . 
  • કોઈ પણ ઉપાય ની અસર ૩ મહિના બાદ જોવા મળે છે , તો ત્યાં સુધી ઉપાય કરતા રેહવું જોઈએ .
  •                                                                                                                                                
                                                                                                                                             શુભમ ભવતુ

Tuesday 22 November 2011

આજે તેરસ એટલે પ્રદોષ વ્રત . પ્રદોષ વ્રત એટલે શિવ અને શક્તિ ની પૂજા .

આજે તેરસ એટલે પ્રદોષ વ્રત . પ્રદોષ વ્રત એટલે શિવ અને શક્તિ ની પૂજા . 
 
* શ્રાવણ માસ માં જો શિવ પૂજા કરવાની તક ના મળતી હોય અને શિવજી માં માનતા હોવ તો આજના દિવસે . ઉપવાસ , જપ, તપ ,દાન , ધ્યાન કરવાથી શ્રાવણ માસ પૂજાનું ફળ મળે છે.

* શિવ પૂજા ની સાથે માં પાર્વતી ને પણ યાદ કરવા પડે નહીતો એનું પૂરેપૂરું ફળ નથી મળતું એવું શાસ્ત્રો માં કહ્યું છે , આ દિવસે શિવ પૂજા કરવા થી માં પાર્વતી ના આશીર્વાદ પણ મળે છે . અને પિતૃદોષ માંથી મુકતી પણ મળે છે .

* પ્રદોષ કાલ એટલે કે દિવસ અને સાંજ ની વચ્ચે નો સમય , આ સમયે શિવલિંગ ની પૂજા કરવી, 
મધ , પંચામૃત , દૂધ , શેરડી નો રસ , લીલા નારિયલ નું પાણી , ગંગાજળ , ઘી વગેરે માંથી કોઈ પણ દ્રવ્ય ચડાવી ને પૂજા કરવી જોઈએ . પૂજા માં દીવો અને પ્રસાદ અચૂક હોવા જ જોઈએ .

* શિવજી ના કોઈ પણ મંત્ર જપ આખો દિવસ  માનસિક કરવા જોઈએ, પૂજા કાર્ય બાદ એક માળા કોઈ પણ મંત્ર ની કરવી .

* જો માળા ના કરી શકાય એમ હોય તો મંદિર માં ઘીનું દાન યથાશક્તિ  કરવું જોઈએ.
 
* જો પૂજા કરવાનો સમય ના મળતો હો તો,  આજે બુધ પ્રદોષ હોવાથી  ગ્રીન કલર ની વસ્તુ નું દાન કરવું જોઈએ , શાકભાજી , મગ, કપડું , ગાય ને ઘાસ , પીસ્તા , દુધી નો હલવો, આમાં થી જે કંઈપણ આપણ ને પોશાય એ દાન કરો . જ કરો એ દિલથી કરો . 

* જપ ,ધ્યાન ,અને દાન કરતી વખતે વરદાન માંગવાને બદલે પોતાના જાણે અજાણે થયેલા ગુના ની માફી માંગવાથી શિવજી ના આશીર્વાદ મળે છે.

                                                                                                                            શુંભમ ભવતુ.